માંગણીઓ નો સાર
અરજી (પીટીશન) પર સહી કરો
માંગોનું હકપત્ર -ભારતના હિન્દુઓના સમાન હક માટે ની લડાઈ
_શું આપ હિંદુ ધર્મના મામલે અદાલતો અને વિધાનસભાની દખલ થી આક્રોષિત છો ?
-શું આપ ગાયોને લગતી હિંસાભીડ માં થયેલ અચાનક વૃદ્ધિ થી સ્તબ્ધ છો ?
-શું આપ શીર્ષ અદાલતમાં હિંદુ ધર્મ ના મામલે અચાનક થયેલ જનહિત યાચિકાઓની સંખ્યાવૃદ્ધિ થી અચંબિત છો ?
સમગ્ર ભારતમાંથી ૧૦૦ કરતાં પણ વધુ હિંદુ દિ.૨૨ સપ્ટેંબર ૨૦૧૮ ના રોજ એકઠાં થયાં અને અન્ય સમુદાયોને સમકક્ષ હિંદુઓ ના સમાન હક માટે વાજબી અને ન્યાયપૂર્ણ ચળવળની હિમાકત કરી. પરિણામ સ્વરૂપ આઠ માંગોનું હકપત્ર તૈયાર થયું :-
૧. લોકસભામાં લંબિત ૨૦૧૬ ના શ્રી સત્યપાલ સિંઘ દ્વારા નિમ્નલિખિત બાબતે પેશ કરાયેલ વ્યક્તિગત વિધેયકને મંજુર કરાવી હિન્દુઓને ધર્મ અને માન્યતા ના મુદ્દે સમાન હક અપાવો :
Ø ધાર્મિક સ્થળોનું સંચાલન (મંદિર અને ધાર્મિક ભંડોળ),Ø સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ, વિવિધ યોજના અને પરિયોજનાઓનો લાભ તેમજ અન્ય ફાયદા Ø શૈક્ષણિક સંસ્થાઓમાં પરંપરાગત ભારતીય જ્ઞાન અને ભારતના પ્રાચીન ગ્રંથોના અધ્યયન માટે ની જોગવાઈ, Ø સરકાર અને તેની એજન્સીઓના અન્યાયી દખલ વિના તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન.
૨. વિદેશી ફાળો (નિયમન) અધિનિયમ, 2010 ને રદ કરીને ( વિદેશી ભારતીય નાગરિક દ્વારા આપવામાં આવેલ વ્યક્તિગત યોગદાન સિવાયના) વિદેશી ફાળાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવા માટે "વિદેશી ફાળો (પ્રતિબંધ) કાયદો" અમલમાં મૂકો
- ધાર્મિક સ્વતંત્રતાનો કાયદો લાવી મૂળ હિન્દુ અને ભારતીય પરંપરાઓ, રીવાજો અને ધાર્મિક વિધિઓમાં થતી દખલ દૂર કરો .
૪. બંધારણ ની કલમ ૩૭૦ને રદબાતલ કરી જમ્મુ અને કાશ્મીરનું કાશ્મીર રાજ્ય,લડાખ અને જમ્મુ તરીકે રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશ તરીકે ત્રિભાજન કરો
૫. ભારતમાંથી થતા ગૌમાંસની નિકાસ પર પ્રતિબંધ લાવો
૬. મંદિરો અને સ્થાપત્યો ના જીર્ણોદ્ધાર,મૂળ ભારતીય હિન્દુઓના- સાહિત્ય ,કળા,નૃત્ય પ્રકારો ,સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણી અર્થે રૂપિયા ૧૦૦૦૦ કરોડ ના બીજ ભંડોળ સાથે હિન્દવ સંસ્કૃતિ જીર્ણોદ્ધાર નિગમની સ્થાપના કરો.
૭. વર્તમાન નાગરિકતા કાનૂનના વિધેયકમાના સર્વ સુધારાઓને રદ કરી ભારતીય મૂળ ધરાવતાં ધર્મો ( હિંદુ,શીખ,જૈન અને બૌધ) ના પ્રતાડિત અનુયાયીઓને શીઘ્ર નાગરિકતા આપવા નવો નાગરિકતા કાયદાનો ખરડો પસાર કરો.
૮. ભારતની સર્વ ભાષાઓને સમાન તક આપો
કૃપયા ,માંગો વિશે સંપૂર્ણ માહિતી https://equalrightsforhindus.com/hindu-charter-petition/ પર વાંચો અને યાચિકા પર હસ્તાક્ષર કરી સમર્થન આપવા વિનંતી છે
(એક લાખ હસ્તાક્ષર મળ્યા બાદ આ યાચિકા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવશે. યાચિકા પર હસ્તાક્ષર કરી સમર્થન આપી અને અન્યોતરફ પ્રસાર કરવા વિનંતી છે )
Sign the Charter of Hindu Demands Petition
Read the petitionડાઉનલોડ કરો
Hindu Charter of Demands - Full (Gujarati)
Hindu Charter of Demands - Summary (Gujarati)
Press Release - Hindu Charter of Demands (Gujarati)
હિંદુ સમાજની માંગો
અમારા તરફથી તાજા સમાચાર
હિંદુ સમાજ સાથે વ્યવસ્થિત અને સંસ્થાકીય ભેદભાવને દૂર કરવા માટે અગ્રણી હિંદુઓની માગણીઓ
નવી દિલ્હી, સપ્ટેમ્બર 23, 2018 દેશભર થી સો મુખ્ય વડાઓ નું સમૂહ 22 સપ્ટેમ્બરે ના રોજ વિવિધ ચર્ચાઓ માટે નવી દિલ્હીમાં […]